gu_tn/JUD/01/09.md

25 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો
તેઓ વિવાદ કરતા હતા કે શરીરનો કબજો કોણ લે?
વૈકલ્પિક ભાષાંતર: "શરીરનો કબ્જો કોણ લેશે તે વિષે તકરાર કરી." (જુઓ: સ્પષ્ટ અને અભિપ્રેત)
# (મીખાયેલ) ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિમ્મત કરી નહિ
મીખાયેલ શેતાનને ઠપકો આપવાથી દૂર રહ્યો. વૈકલ્પિક ભાષાંતર: "તે દૂર રહ્યો"
# સજા અથવા અપમાનજનક શબ્દો
"મજબૂત નિંદા અથવા અવિનયી શબ્દો"
# પણ આ લોકો
"આ લોકો" "ઈશ્વરરહિત લોકો" જેનો અગાઉથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
# તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બધી બાબતમાં તેઓ નિંદા કરે છે
"કંઈ પણ સામે અપમાનજનક વાતો કરે છે જેનો અર્થ તેઓને ખબર નથી"
# કાઈનને માર્ગે ચાલ્યા
કાઈન પોતાના ભાઈ હાબેલની હત્યા કરી.
# બલામની ભૂલમાં ધસી ગયા
બલામે પૈસા માટે પ્રબોધ કરવાની માગણી કરી હતી.
# કોરાહનું બંડ
કોરાહ મૂસાના નેતૃત્વ અને હારુનના પુરોહિતપણા સામે બળવો કર્યો.