# શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો તેઓ વિવાદ કરતા હતા કે શરીરનો કબજો કોણ લે? વૈકલ્પિક ભાષાંતર: "શરીરનો કબ્જો કોણ લેશે તે વિષે તકરાર કરી." (જુઓ: સ્પષ્ટ અને અભિપ્રેત) # (મીખાયેલ) ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિમ્મત કરી નહિ મીખાયેલ શેતાનને ઠપકો આપવાથી દૂર રહ્યો. વૈકલ્પિક ભાષાંતર: "તે દૂર રહ્યો" # સજા અથવા અપમાનજનક શબ્દો "મજબૂત નિંદા અથવા અવિનયી શબ્દો" # પણ આ લોકો "આ લોકો" "ઈશ્વરરહિત લોકો" જેનો અગાઉથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. # તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બધી બાબતમાં તેઓ નિંદા કરે છે "કંઈ પણ સામે અપમાનજનક વાતો કરે છે જેનો અર્થ તેઓને ખબર નથી" # કાઈનને માર્ગે ચાલ્યા કાઈન પોતાના ભાઈ હાબેલની હત્યા કરી. # બલામની ભૂલમાં ધસી ગયા બલામે પૈસા માટે પ્રબોધ કરવાની માગણી કરી હતી. # કોરાહનું બંડ કોરાહ મૂસાના નેતૃત્વ અને હારુનના પુરોહિતપણા સામે બળવો કર્યો.