gu_tn/JHN/02/13.md

12 lines
991 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યરુશાલેમમાં
આનો અર્થ કે તેઓ નીચી જગ્યાએથી ઉંચી જગ્યાએ મુસાફરી કરી, યરુશાલેમ પર્વત પર હતું.
# ભક્તિસ્થાનમાં
આ ભક્તિસ્થાનનો બહારનો ખુલ્લો ભાગ જેમાં બિનયહૂદીઓ ભજન કરવા આવતા હતા.
# તે જેઓ વેચતા હતા
ભક્તિસ્થાનમાં લોકો જાનવરોને વેચતા અને ઈશ્વરના મહિમાને માટે બલિદાન કરતા.
# નાણાવટીઓ
યહૂદી અધિકારીઓએ ફરજ પડી હતી કે જેઓ જાનવરનું અર્પણ અર્વા માંગે છે તેઓએ બહારથી ખાસ નાણા વટાવવા."