# યરુશાલેમમાં આનો અર્થ કે તેઓ નીચી જગ્યાએથી ઉંચી જગ્યાએ મુસાફરી કરી, યરુશાલેમ પર્વત પર હતું. # ભક્તિસ્થાનમાં આ ભક્તિસ્થાનનો બહારનો ખુલ્લો ભાગ જેમાં બિનયહૂદીઓ ભજન કરવા આવતા હતા. # તે જેઓ વેચતા હતા ભક્તિસ્થાનમાં લોકો જાનવરોને વેચતા અને ઈશ્વરના મહિમાને માટે બલિદાન કરતા. # નાણાવટીઓ યહૂદી અધિકારીઓએ ફરજ પડી હતી કે જેઓ જાનવરનું અર્પણ અર્વા માંગે છે તેઓએ બહારથી ખાસ નાણા વટાવવા."