11 lines
1.6 KiB
Markdown
11 lines
1.6 KiB
Markdown
|
# હૃદયોમાં વિશ્વાસ દ્વારા
|
||
|
|
||
|
"દ્વારા" ચેનલ અથવા માર્ગનો વિચાર, વિશ્વાસીઓના હૃદયોમાં ખ્રિસ્ત વસે છે એનો અર્થ કે ઈશ્વરે વિશ્વાસનું દાન આપ્યું તે મારફતે # જેથી તમારાં મૂળ પ્રીતિમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને
|
||
|
|
||
|
પાઉલ તેઓના વિશ્વાસને જેના ઊંડા મૂળ તેવા ઝાડ અને જેનો પાયો મજબૂત હોય તેવા ઘર સાથે કરે છે . બીજું ભાષાંતર: "સ્થિર મૂળવાના ઝાડના જેવા અને પથ્થર પર પાયો નંખાયેલા હોય તેવા ઘરના થશો ." (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
|
||
|
# જેઓ ઈશ્વર માટે અલગ કરાયેંલ છે
|
||
|
|
||
|
એટલે કે બધા વિશ્વાસીઓ. "સંતો" તરીકે પણ ભાષાંતર કરી શકાય.
|
||
|
# જેથી તમે ખ્રિસ્તના પ્રેમની અપાર મહાનતાને જાણો
|
||
|
|
||
|
"જેથી તમે જાણો કે ખ્રિસ્તનો પ્રેમ સઘળી વસ્તુઓ જેનો આપણે અનુભવ કરીએ છીએ તેનાથી પરે છે"
|