# હૃદયોમાં વિશ્વાસ દ્વારા "દ્વારા" ચેનલ અથવા માર્ગનો વિચાર, વિશ્વાસીઓના હૃદયોમાં ખ્રિસ્ત વસે છે એનો અર્થ કે ઈશ્વરે વિશ્વાસનું દાન આપ્યું તે મારફતે # જેથી તમારાં મૂળ પ્રીતિમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને પાઉલ તેઓના વિશ્વાસને જેના ઊંડા મૂળ તેવા ઝાડ અને જેનો પાયો મજબૂત હોય તેવા ઘર સાથે કરે છે . બીજું ભાષાંતર: "સ્થિર મૂળવાના ઝાડના જેવા અને પથ્થર પર પાયો નંખાયેલા હોય તેવા ઘરના થશો ." (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર) # જેઓ ઈશ્વર માટે અલગ કરાયેંલ છે એટલે કે બધા વિશ્વાસીઓ. "સંતો" તરીકે પણ ભાષાંતર કરી શકાય. # જેથી તમે ખ્રિસ્તના પ્રેમની અપાર મહાનતાને જાણો "જેથી તમે જાણો કે ખ્રિસ્તનો પ્રેમ સઘળી વસ્તુઓ જેનો આપણે અનુભવ કરીએ છીએ તેનાથી પરે છે"