gu_tn/EPH/02/17.md

18 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સુવાર્તા પ્રગટ કરી
"સુવાર્તાની જાહેરાત કરી" અથવા " સુવાર્તા જાહેર કરી"
# સુવાર્તા અને તેમની શાંતિ
"શાંતિની સુવાર્તા"
# જેઓ દૂર હતા
આ અવિશ્વસીઓને અને બિનયહૂદીઓને ઉલ્લેખે છે.
# જેઓ નજદીક હતા
આ યહુદીઓને ઉલ્લેખે છે.
# માટે ઈસુ દ્વારા આપણ બન્નેને પ્રવેશ છે
"આપણ બન્નેને" બન્ને પાઉલ, વિશ્વાસી યહૂદી અને વિશ્વાસી બિનયહૂદીને ઉલ્લેખે છે.
# એકજ આત્મામાં પ્રવેશ છે
દરેક વિશ્વાસીઓને ઈશ્વર પિતાની હજૂરમાં એકજ આત્મામાં અને અધિકારથી પ્રવેશ કરવાનો હક આપ્યો છે.