gu_tn/EPH/02/01.md

21 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે તમારા અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા
આ બાબત જણાવે છે કે પાપી લોકો ઈશ્વરની આજ્ઞાને પાળતા નથી એવી જ રીતે જેમ મૃત્યુ પામેલો માણસ શારીરિક રીતે પ્રત્યુતર આપતો નથી. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
# તમારા અપરાધોમાં અને તમારા પાપોમાં
આ વાક્ય એ દર્શાવે છે કે ઈશ્વરની આજ્ઞા અને નિયમ હેતુ સહીત અનાદર કરવામાં તેઓ કેવા હતા. (જુઓ: વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ)
# પહેલા તમે ચાલતા હતા
"પહેલા તમે જીવતા હતા". લોકો કેવી રીતે વર્તન કરતા અને જીવતા હતા એ દર્શાવે છે. (જુઓ: વ્યાકરણમાં ભાષા)
# દુનિયાના આ યુગ પ્રમાણે
પ્રેરીતોએ પણ "દુનિયા" શબ્દનો ઉપયોગ કર્યો છે કે સ્વાર્થી અને ભ્રષ્ટ લોકો આ દુનિયામાં રહે છે. "બીજું ભાષાંતર: દુનિયામાં રહેનાર લોકોના મૂલ્યો અનુસાર " અથવા "હયાત દુનિયાના નીતિનિયમ અનુસાર જીવે છે".
# વાયુની સત્તાનો અધિકારી
આ બાબત શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે.
# તેમનો આત્મા જેને
વાક્ય "તેમનો આત્મા" આ બાબત પણ શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે.
# દેહની વાસનાઓની ઇચ્છાઓ મૂજબ વર્તતા હતા, શરીર તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા
શબ્દ "શરીર" અને"મન" આ બે શબ્દ પુરા શરીરને માટે વાપરવામાં આવ્યા છે (જુઓ: કોઈ વસ્તુના નામની જગ્યાએ )