gu_tn/ACT/25/01.md

21 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ફેસ્તુસની તે પ્રાંતમાં આવ્યો
શક્ય અર્થઘટનો: ૧) “ફેસ્તુસ આ વિસ્તારમાં આવ્યો” અથવા ૨) “તે પ્રાંતમાં પોતાની સત્તાનો અમલ ચલાવવા તે ત્યો આવ્યો”
# તે કૈસરીયાથી યરુશાલેમ આવ્યો
શક્ય અર્થઘટનો: ૧) “ઉપર યરુશાલેમ તરફ એટલે તે યરુશાલેમનું મહત્વ દર્શાવે છે” અથવા ૨) “તે ઉચાણવાળા પ્રદેશમાં ગયો કેમકે યરુશાલેમ ઉચાઇ પર આવેલું નગર હતું
# પાઉલની વિરુધ્ધ તહોમતો લાવ્યો
આ અદાલતમાં રજુ કરતી પદ્ધતિસરની દલીલો છે. વૈકલ્પિક અનુવાદ: “કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ પાઉલને દોષિત ઠરાવ્યો”
# તેઓએ ફેસ્તુસ આગળ ધારદાર રજુઅતો કરી
“તેઓ ફેસ્તુસને વિનંતી કરતા” અથવા “ફેસ્તુસને સખત અરજ કરી”
# કે તે તેને બોલાવે... જેથી તેઓ તેને મારી નાખે
“કે જેથી ફેસ્તુસ પાઉલને બોલાવે... જેથી યહુદીઓ પાઉલને મારી નાખે”
# તેને કદાચ બોલાવે
“તેને કદાચ મોકલે”
# જેથી માર્ગમાં તેઓ તેને મારી નાખે
તેઓએ એવી યોજના ઘઢી હતી કે માર્ગમાં પાઉલ પર ઓચિંતો હુમલો કરીને તેને મારી નાખવો.