gu_tn/ACT/19/13.md

11 lines
872 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યહૂદી ભૂવાઓ
જેઓ લોકોને અથવા જગ્યાઓને દુષ્ટ આત્માથી મુક્ત કરે તે જાણનારા # ઇસુનું નામ પોતાના સ્વાર્થ માટે લેતા હતા
જોકે તેઓ ઇસુ પર વિશ્વાસ કરતા ન હતા, તેઓએ ઇસુના નામને એક જાદુઈ મંત્ર તરીકે વાપરીને તેઓ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો.
# જેઓને દુષ્ટ આત્મા વળગ્યો હતો તેવા
“જેઓ દુષ્ટ આત્માની અસર હેઠળ હતા”
# તેઓ બોલ્યા
“તેઓ સામે બોલ્યા”