gu_tn/ACT/19/08.md

21 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પાઉલ સભાસ્થાનમાં ગયો અને ત્રણ મહિના સુંધી હિંમતથી વચન બોલતો
તેને આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પાઉલ નિયમિતપણે સભાસ્થાનમાં ત્રણ મહિના સુંધી ગયો અને હિંમતથી વચનો બોલ્યો.”
# લોકોને સમજાવતો હતો
“જે સત્ય તે બોલતો હતો તેના સંદર્ભમાં તે લોકોને સમજાવતો હતો”
# કેટલાક યહુદીઓ કઠોર હૃદયના હતા
“કેટલાક યહુદીઓએ કઠોર બનીને તેના સંદેશાનો નકાર કર્યો”
# ભૂંડું બોલ્યા
“ખરાબ બાબતો બોલ્યા”
# ખ્રિસ્તનો માર્ગ
“ઇસુ ખ્રિસ્ત દ્વારા તારણ”
# વિશ્વાસીઓને ખેચ્યાં
“વિશ્વાસીઓને દોરી લાવ્યો” અથવા “તેઓને ભૌતિક રીતે ખસેડ્યા”
# એશિયામાં જેઓ રહેતા હતા તેઓ સઘળાએ સાંભળ્યું
શક્ય અર્થ: ૧) “પાઉલે સમગ્ર એશિયામાં ઘણાબધા લોકો સાથે સુવાર્તા વહેંચી” અથવા ૨) “પાઉલનો સંદેશો સમગ્ર એશિયામાં પહોચ્યો કેમકે સમગ્ર એશિયામાંથી એફેસસમાં આવેલા લોકોએ તેને પ્રચલિત કર્યો”.