gu_tn/ACT/17/28.md

13 lines
976 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ બોલવાનું ચાલુ રાખે છે
# કેમકે તેનામાં
“કેમકે ઈશ્વરમાં”
# આપણે જીવીએ છીએ અને સ્થળાંતર (હરી ફરી) કરી શકીએ છીએ
પાઉલ તેને સાંભળનારાઓ ને પોતાની સાથે સમાવે છે
# તેના સંતાન છીએ
વંશજો જે જરૂરી નથી કે હાલના સંતાન હોય. એવા સંતાનો જેઓં પોતાના પૂર્વજોની લાક્ષણીકતા માંથી થોડા લક્ષણો ધરાવતા હોય. “તેના” આ વિધાનમાં આ સર્વનામ છુપાયેલું છે
# એતો દૈવત્વ
ઈશ્વરનો સ્વભાવ અથવા લક્ષણો