પાઉલ બોલવાનું ચાલુ રાખે છે # કેમકે તેનામાં “કેમકે ઈશ્વરમાં” # આપણે જીવીએ છીએ અને સ્થળાંતર (હરી ફરી) કરી શકીએ છીએ પાઉલ તેને સાંભળનારાઓ ને પોતાની સાથે સમાવે છે # તેના સંતાન છીએ વંશજો જે જરૂરી નથી કે હાલના સંતાન હોય. એવા સંતાનો જેઓં પોતાના પૂર્વજોની લાક્ષણીકતા માંથી થોડા લક્ષણો ધરાવતા હોય. “તેના” આ વિધાનમાં આ સર્વનામ છુપાયેલું છે # એતો દૈવત્વ ઈશ્વરનો સ્વભાવ અથવા લક્ષણો