gu_tn/ACT/15/33.md

21 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમના પછી... તેઓને મોકલવામાં આવ્યા
“તેઓને” એટલે યહુદા અને સિલાસ
# થોડો સમય
“થોડા વખત માટે” અથવા “કેટલાક અઠવાડિયા માટે”
# ભાઈઓ દ્વારા તેમને શાંતિએ મોકલવામાં આવ્યા હતા.
“જયારે તેઓ ગયા ત્યારે વિશ્વાસીઓએ તેમને વિદાય આપી”
# ભાઈઓએ શાંતિની સલામ કહી
ભાઈઓએ શાંતિની સલામ કહી અંત્યોખની મંડળી સ્નેહીજનો તરીકે
# જેઓએ તેમને મોકલ્યા હતા તેમને
“યરુશાલેમની મંડળીને જેમણે યહુદા અને સિલાસને મોકલ્યા હતા
# પણ પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા
“પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા ત્યારે”
# કેટલીક પ્રાચીન અધિકૃત નકલો
વિવિધ પ્રાચીન હસ્તપ્રતોમાં નોંધેલી વાતોમાં તફાવત છે.