19 lines
1.9 KiB
Markdown
19 lines
1.9 KiB
Markdown
|
# (યાકુબે બોલવાનું ચાલુ રાખ્યું)
|
||
|
# આ સાથે સહમત
|
||
|
|
||
|
“આ સત્યને અનુમોદન આપવું” અથવા “આ સત્ય સાથે સહમત થવું”
|
||
|
# હું પાછો આવીશ... હું બાંધીશ...હું સ્થાપિત કરીશ
|
||
|
|
||
|
“હું” એટલે ઈશ્વર જે પરબોધકના વચનો વડે વાત કરે છે.
|
||
|
# હું દાઉદનો મંડપ ફરીથી બાંધીશ
|
||
|
|
||
|
આ એવું અભિવ્યક્ત કરે છે કે ઈશ્વર રાજા દાઉદના વંશજ માંથી એક રાજા ને પસંદ કરશે.
|
||
|
# હું તેને બાંધીશ અને તેના ખંડેરોને પુનઃસ્થાપીત કરીશ, જેથી માણસોમાં બાકી રહેલા પ્રભુની શોધ કરે.
|
||
|
|
||
|
“હું દાઉદના વંશ માંથી એક રાજાને સ્થાપીશ જેથી લોકોને પ્રભુની શોધ કરવાનો અવસર મળે.
|
||
|
# તેના ખંડેરો પુનઃસ્થાપીશ
|
||
|
|
||
|
“ખંડેરો” એટલે જયારે કોઈ નગરનો નાશ કરવામાં આવે ત્યારે બચી ગયેલી એવી ઈમારતો, દીવાલો, અને વસ્તુઓ જે ઘણા વર્ષો સુંધી નાશ પામવાને છોડી દેવામાં આવે.
|
||
|
# કોણે આ પ્રાચીન વસ્તુઓને જાહેર કરી
|
||
|
|
||
|
“કોણે આ પ્રાચીન વસ્તુઓને લાંબા સમય અગાઉ જાહેર કરી”
|