# (યાકુબે બોલવાનું ચાલુ રાખ્યું) # આ સાથે સહમત “આ સત્યને અનુમોદન આપવું” અથવા “આ સત્ય સાથે સહમત થવું” # હું પાછો આવીશ... હું બાંધીશ...હું સ્થાપિત કરીશ “હું” એટલે ઈશ્વર જે પરબોધકના વચનો વડે વાત કરે છે. # હું દાઉદનો મંડપ ફરીથી બાંધીશ આ એવું અભિવ્યક્ત કરે છે કે ઈશ્વર રાજા દાઉદના વંશજ માંથી એક રાજા ને પસંદ કરશે. # હું તેને બાંધીશ અને તેના ખંડેરોને પુનઃસ્થાપીત કરીશ, જેથી માણસોમાં બાકી રહેલા પ્રભુની શોધ કરે. “હું દાઉદના વંશ માંથી એક રાજાને સ્થાપીશ જેથી લોકોને પ્રભુની શોધ કરવાનો અવસર મળે. # તેના ખંડેરો પુનઃસ્થાપીશ “ખંડેરો” એટલે જયારે કોઈ નગરનો નાશ કરવામાં આવે ત્યારે બચી ગયેલી એવી ઈમારતો, દીવાલો, અને વસ્તુઓ જે ઘણા વર્ષો સુંધી નાશ પામવાને છોડી દેવામાં આવે. # કોણે આ પ્રાચીન વસ્તુઓને જાહેર કરી “કોણે આ પ્રાચીન વસ્તુઓને લાંબા સમય અગાઉ જાહેર કરી”