gu_tn/ACT/15/10.md

19 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે)
# તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો, કે તમે શિષ્યોની ખાંધ ઉપર એટલો બધો બોજો મુકો છો કે જે અમારા પિતૃઓ અથવા અમે પોતે ઊંચકી શક્યા નથી?
આ વાગછટાનો પ્રશ્ન છે જ્યાં પિત્તર યહૂદી વિશ્વાસીઓને એવું કહે છે કે તેઓ તેમના બિન
યહૂદી વિશ્વાસી ભાઈઓ પર મુસનો નિયમ પાળવાનો અને વિશેષે કરીને સુન્નતનો બોજો ન નાખે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “જે બોજો આપણે યહુદીઓ થઈને પોતે ઊંચકી શકતા નથી તેવો બોજો બિન
યહૂદી વિશ્વાસીઓ પર નાખીને તમે ઈશ્વરની પરીક્ષા ન કરશો”
# આપણા પૂર્વજો પણ નહિ અને આપણે પણ નહિ
પિત્તર પોતાના શ્રોતાઓનો સમાવેશ કરે છે “અમારું” અને “આપણે”.
# પણ આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણું તારણ થશે
પિત્તર પોતાના યહુદી શ્રોતાઓનો પોતાની સાથે સમાવેશ કરે છે.
# જેવી રીતે તેઓ હતા
“જેવી રીતે બિન
યહૂદી વિશ્વાસીઓ હતા”