9 lines
831 B
Markdown
9 lines
831 B
Markdown
|
# જેટલાને અનંત જીવન માટે નિયુક્ત કરવામાં આવેલા છે
|
||
|
|
||
|
“તમામ લોકો જેને ઈશ્વરે અનંત જીવન માટે પસંદ કર્યા છે”
|
||
|
# તેઓને અનંત જીવન માટે મુક્કરર કરેલ છે
|
||
|
|
||
|
“ઈશ્વરે પોતે તેમને અનંત જીવન આપવા માટે પસંદગી કરેલી છે”
|
||
|
# પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવ્યું છે
|
||
|
|
||
|
જેઓએ વિશ્વાસ કર્યો તેઓ ઇસુ ખ્રિસ્તનો સંદેશો બીજાઓને કહેવા બહાર નીકળી પડ્યા
|