# જેટલાને અનંત જીવન માટે નિયુક્ત કરવામાં આવેલા છે “તમામ લોકો જેને ઈશ્વરે અનંત જીવન માટે પસંદ કર્યા છે” # તેઓને અનંત જીવન માટે મુક્કરર કરેલ છે “ઈશ્વરે પોતે તેમને અનંત જીવન આપવા માટે પસંદગી કરેલી છે” # પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવ્યું છે જેઓએ વિશ્વાસ કર્યો તેઓ ઇસુ ખ્રિસ્તનો સંદેશો બીજાઓને કહેવા બહાર નીકળી પડ્યા