gu_tn/ACT/13/42.md

17 lines
968 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે પાઉલ અને બાર્નાબાસ ચાલ્યા ગયા
“જયારે પાઉલ અને બાર્નાબાસ જતા હતા”
# ત્યારે તેઓએ તેમને આજીજી કરી
“તેમને આજીજી કરી”
# ધર્માંતર કરેલા લોકો
આ બિન
યહુદી લોકો હતા જેઓ યહુદી ધર્મમાં આવ્યા હતા
# જેને તેઓને સાથે વાત કરી અને તેમને વિનંતી કરી
“અને પાઉલ અને બાર્નાબાસે વાત કરી અને તેમને વિનંતી કરી”
# ઈશ્વરની કૃપામાં આગળ વધતા રહો
“ઈશ્વરની કૃપા પર સતત ભરોસો રાખતા રહો”