gu_tn/ACT/13/13.md

24 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે
અહિયાં વાર્તાનો નવો ભાગ શરુ થાય છે
# પાઉલ અને તેના મિત્રો પાફસથી આગળ વહાણ વડે મુસાફરી કરવા લાગ્યા
“પાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ વહાણ વડે પાફસથી મુસાફરી કરવા લાગ્યા.” આ મિત્રો બાર્નાબાસ અને યોહાન માર્ક હતા
# પણ યોહાન તેમને મુકીને ચાલ્યો ગયો
“પણ યોહન માર્ક પાઉલ અને બાર્નાબાસને મુકીને ચાલ્યો ગયો”
# પામ્ફિયા પેર્ગેમાં આવ્યા
“પેર્ગેમાં આવ્યા જે પમ્ફિયામાં છે
# નિયમશાસ્ત્ર અને પ્રબોધકો વાંચ્યા પછી
આ વિધાન એવું દર્શાવે છે કે “કોઈ નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી અને પ્રબોધકોના પુસ્તકમાંથી વાંચે ત્યાર બાદ”
# તેઓને સંદેશો મોકલાવ્યો
“કોઈકને કહ્યું કે તે પાઉલ અને તેના મિત્રો સાથે વાત કરે”
# જો તમારી પાસે કોઈ ઉત્તાજનનો સંદેશો હોય તો
“તમારા માંના કોઈની પાસે ઉત્તેજન આપનાર સંદેશો હોય તો”
# કહી બતાવો
“કહી બતાવો” અથવા “અમને કહી બતાવો”