1.9 KiB
1.9 KiB
હવે
અહિયાં વાર્તાનો નવો ભાગ શરુ થાય છે
પાઉલ અને તેના મિત્રો પાફસથી આગળ વહાણ વડે મુસાફરી કરવા લાગ્યા
“પાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ વહાણ વડે પાફસથી મુસાફરી કરવા લાગ્યા.” આ મિત્રો બાર્નાબાસ અને યોહાન માર્ક હતા
પણ યોહાન તેમને મુકીને ચાલ્યો ગયો
“પણ યોહન માર્ક પાઉલ અને બાર્નાબાસને મુકીને ચાલ્યો ગયો”
પામ્ફિયા પેર્ગેમાં આવ્યા
“પેર્ગેમાં આવ્યા જે પમ્ફિયામાં છે
નિયમશાસ્ત્ર અને પ્રબોધકો વાંચ્યા પછી
આ વિધાન એવું દર્શાવે છે કે “કોઈ નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી અને પ્રબોધકોના પુસ્તકમાંથી વાંચે ત્યાર બાદ”
તેઓને સંદેશો મોકલાવ્યો
“કોઈકને કહ્યું કે તે પાઉલ અને તેના મિત્રો સાથે વાત કરે”
જો તમારી પાસે કોઈ ઉત્તાજનનો સંદેશો હોય તો
“તમારા માંના કોઈની પાસે ઉત્તેજન આપનાર સંદેશો હોય તો”
કહી બતાવો
“કહી બતાવો” અથવા “અમને કહી બતાવો”