# હવે અહિયાં વાર્તાનો નવો ભાગ શરુ થાય છે # પાઉલ અને તેના મિત્રો પાફસથી આગળ વહાણ વડે મુસાફરી કરવા લાગ્યા “પાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ વહાણ વડે પાફસથી મુસાફરી કરવા લાગ્યા.” આ મિત્રો બાર્નાબાસ અને યોહાન માર્ક હતા # પણ યોહાન તેમને મુકીને ચાલ્યો ગયો “પણ યોહન માર્ક પાઉલ અને બાર્નાબાસને મુકીને ચાલ્યો ગયો” # પામ્ફિયા પેર્ગેમાં આવ્યા “પેર્ગેમાં આવ્યા જે પમ્ફિયામાં છે # નિયમશાસ્ત્ર અને પ્રબોધકો વાંચ્યા પછી આ વિધાન એવું દર્શાવે છે કે “કોઈ નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી અને પ્રબોધકોના પુસ્તકમાંથી વાંચે ત્યાર બાદ” # તેઓને સંદેશો મોકલાવ્યો “કોઈકને કહ્યું કે તે પાઉલ અને તેના મિત્રો સાથે વાત કરે” # જો તમારી પાસે કોઈ ઉત્તાજનનો સંદેશો હોય તો “તમારા માંના કોઈની પાસે ઉત્તેજન આપનાર સંદેશો હોય તો” # કહી બતાવો “કહી બતાવો” અથવા “અમને કહી બતાવો”