18 lines
1.5 KiB
Markdown
18 lines
1.5 KiB
Markdown
|
# સમરૂન
|
||
|
|
||
|
સમરૂન આ ઉપના અલંકાર છે જે સમરૂનમાંથી આવેલા ઘણા બધા લોકોની હાજરી દર્શાવે છે.
|
||
|
# જયારે તેઓ ત્યાં આવ્યા
|
||
|
|
||
|
“જયારે પિત્તર અને યોહાન ત્યાં આવ્યા”
|
||
|
# તેઓએ તેમના માટે પ્રાર્થના કરી
|
||
|
|
||
|
“પિત્તર અને યોહાને સમરૂનના વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી”
|
||
|
# કે તેઓ પવિત્ર આત્મા પામે.
|
||
|
|
||
|
“જેથી કરીને સમરૂનના વિશ્વાસીઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
|
||
|
# તેઓનું કેવળ બાપ્તીસ્માં થયું હતું
|
||
|
|
||
|
“ફીલીપે કેવળ સમરૂની વિશ્વાસીઓને બાપ્તીસ્માં આપ્યું હતું.”
|
||
|
# ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા
|
||
|
|
||
|
ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા જે સમરૂનના લોકોએ સ્તેફનના સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ મુક્યો હતો તેમને
|