# સમરૂન સમરૂન આ ઉપના અલંકાર છે જે સમરૂનમાંથી આવેલા ઘણા બધા લોકોની હાજરી દર્શાવે છે. # જયારે તેઓ ત્યાં આવ્યા “જયારે પિત્તર અને યોહાન ત્યાં આવ્યા” # તેઓએ તેમના માટે પ્રાર્થના કરી “પિત્તર અને યોહાને સમરૂનના વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી” # કે તેઓ પવિત્ર આત્મા પામે. “જેથી કરીને સમરૂનના વિશ્વાસીઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.” # તેઓનું કેવળ બાપ્તીસ્માં થયું હતું “ફીલીપે કેવળ સમરૂની વિશ્વાસીઓને બાપ્તીસ્માં આપ્યું હતું.” # ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા જે સમરૂનના લોકોએ સ્તેફનના સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ મુક્યો હતો તેમને