34 lines
3.6 KiB
Markdown
34 lines
3.6 KiB
Markdown
|
# જેમ
|
||
|
|
||
|
“ત્યારે”
|
||
|
# આંગણું સુલેમાનનું કહેવાતું
|
||
|
|
||
|
“સુલેમાન નું આંગણું.” સુલેમાન તો ઇસ્રાએલના એક રાજાનું નામ હતું જે ઘણા વર્ષો પહેલા થઇ ગયો. આ આંગણું છાપરાથી ઢંકાયેલી સ્તંભોની હારમાળાથી બનેલી એક તરફ ખુલ્લી જગ્યા વાડી પરસાળ હતી. તેને “સુલેમાનના આંગણા” તરીકે પણ અનુવાદ કરી શકાય. સુલેમાનનું આંગણું ખુબજ વિશાળ જગ્યામાં વિસ્તરેલું હતું.
|
||
|
# ખુબજ પ્રભાવિત થઇ ગયા
|
||
|
|
||
|
“આશ્ચર્યથી ભરપુર” અથવા “સ્તબ્ધ બનીને” અથવા “અતિશય અવાકબનીને”
|
||
|
# જયારે પિત્તરે આ જોયું
|
||
|
|
||
|
“જયારે પિત્તરે જોયું કે લોકોની ભીડ વધી રહી છે” અથવા “જયારે પિત્તરે લોકોને જોયા” (UDB)
|
||
|
# ઓ ઇસ્રાએલના માણસો
|
||
|
|
||
|
“સાથી ઇઝરાયલીઓ” (UDB). ભીડને સંબોધીને પિત્તર બોલી રહ્યા હતા. “માણસો” એ શબ્દ અહી જેઓ હાજર હતા તે તમામને માટે વપરાયો છે (પુરુષો, સ્ત્રીઓ, બાળકો).
|
||
|
# શા માટે તમે અચંબો પામ્યા?
|
||
|
|
||
|
આ વાગચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન છે. તેનો એવો પણ અનુવાદ થઇ શકે કે “તમારે આટલો અચંબો પામવો ન જોઈએ” UDB
|
||
|
# શા માટે તમારે આંખો અમારા પર સ્થિર કરવી જોઈએ
|
||
|
|
||
|
આ વાગચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન નો એવો પણ અનુવાદ થઇ શકે કે “તમારે અમારા પર લક્ષ્ય ન રાખવું જોઈએ” અથવા “અમારા તરફ ધ્યાન આપવાનું કોઈ ખાસ કારણ નથી”
|
||
|
# અમારા
|
||
|
|
||
|
“અમારા” એ પિત્તર અને યોહાનને દર્શાવે છે, અહી તે વિશિષ્ઠ રીતે બે વ્યક્તિઓ માટે વપરાયેલું દ્વિ
|
||
|
|
||
|
વચન છે.
|
||
|
# અમે
|
||
|
|
||
|
“અમે” એ પિત્તર અને યોહાનને દર્શાવે છે, અહી તે વિશિષ્ઠ રીતે બે વ્યક્તિઓ માટે વપરાયેલું દ્વિ
|
||
|
|
||
|
વચન છે.
|
||
|
# જાણે એને અમે અમારા બળથી કે અમારી ધાર્મિકતાથી ચાલતો કર્યો હોય?
|
||
|
|
||
|
આ વાગ્ચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન નો એવો પણ અનુવાદ થઇ શકે કે “અમે અમારા બળથી કે અમારી ધાર્મિકતાથી તેને ચાલતો કર્યો નથી.”
|