gu_tn/ACT/02/14.md

9 lines
812 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે અગિયારની સાથે ઉભો રહ્યો
બીજા બધાજ પ્રેરીતો પીત્તરના નિવેદન સાથે સહમત થયા
# હજુતો દિવસનો ત્રીજોજ કલાક છે
“સવારના નવ વાગ્યા છે” (UDB). પિત્તર તેના શ્રોતાઓ સમક્ષ એવી દલીલ કરી રહ્યા છે કે આટલી સવારે કોઈ મદ્યપાન કરતુ નથી. આ માહિતી તેના વિધાનો પરથી સ્પષ્ટ કરી શકાય છે
# દિવસનો ત્રીજો કલાક
“સવારના નવ વાગ્યા છે” (UDB)