gu_tn/2TI/02/11.md

9 lines
728 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ વાત
"આ શબ્દો"
# જો આપણે અવિશ્વાસુ હોઈએ
"જો આપણે ઈશ્વરમાં નિષ્ફળ જઈએ" અથવા "ઈશ્વર જે ઈચ્છે છે તે તથા આપણે જે કરવાનું છે તે આપને નાં કરીએ "
# તે પોતાનો ઇનકાર કરી શકતો નથી
"તેણે તેના ચારિત્ર પ્રમાણે હમેશા કામ કરવું જોઈએ" અથવા "તે તેના સાચા ચારિત્ર્યની વિરુદ્ધમાં કંઈ કામ ન કરી શકે"