13 lines
985 B
Markdown
13 lines
985 B
Markdown
|
# આપણે પ્રેમ કરવો જોઈએ
|
||
|
|
||
|
“આપણે” શબ્દ દરેક વિશ્વાસી માટે છે (જુઓ
|
||
|
|
||
|
વ્યાપક)
|
||
|
|
||
|
# કેમ તેમણે તેમને મારી નાખ્યા? કારણ કે
|
||
|
|
||
|
યોહાન આ પ્રશ્ન દ્વારા વાંચકોને શીખવે છે. વાક્ય તરીકે ભાષાંતર થઇ શકે છે. “તેમણે મારી નાખ્યા કેમ કે” (જુઓ
|
||
|
|
||
|
ભારવાચક પ્રશ્ન)
|
||
|
|
||
|
# તેના કામ દુષ્ટ હતા, તેના નાના ભાઈના ન્યાયી હતા. તેનું ભાષાંતર “કેમ કે તે હંમેશા દુષ્ટ બાબતો જ કરતો હતો અને તેનો નાનો ભાઈ હંમેશા સારી બાબતો કરતો હતો”
|