# આપણે પ્રેમ કરવો જોઈએ “આપણે” શબ્દ દરેક વિશ્વાસી માટે છે (જુઓ વ્યાપક) # કેમ તેમણે તેમને મારી નાખ્યા? કારણ કે યોહાન આ પ્રશ્ન દ્વારા વાંચકોને શીખવે છે. વાક્ય તરીકે ભાષાંતર થઇ શકે છે. “તેમણે મારી નાખ્યા કેમ કે” (જુઓ ભારવાચક પ્રશ્ન) # તેના કામ દુષ્ટ હતા, તેના નાના ભાઈના ન્યાયી હતા. તેનું ભાષાંતર “કેમ કે તે હંમેશા દુષ્ટ બાબતો જ કરતો હતો અને તેનો નાનો ભાઈ હંમેશા સારી બાબતો કરતો હતો”