gu_tn/1JN/02/18.md

35 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# નાના બાળકો
જુઓ ૨:૧ માં ભાષાંતર
# આ છેલ્લો કલાક છે
આ વાક્ય “છેલ્લો કલાક કે ઘડી” એ ઈસુના પૃથ્વી પર પુનઃ આગમન પહેલાનો સમય જેમાં તે લોકોનો ન્યાય કરશે જેને વિષે એમ પણ ભાષાંતર કરી શકાય કે “ઈસુ જલદી પાછા આવનાર છે” (જુઓ
મુહાવરો)
# જેનાથી આપણે જાણી શકીએ
એમ પણ ભાષાંતર કરી શકાય “કારણ કે આપણે જાણીએ છીએ અને કારણ કે ઘણાં ખ્રિસ્ત વિરોધિઓ આવ્યા આપણે જાણીએ છીએ
# ઘણાં ખ્રિસ્ત વિરોધિઓ આવ્યા
“ઘણાં બધાં એવા લોકો છે જેઓ ખ્રિસ્તની વિરુદ્ધના છે”
# તેઓ આપણામાંથી બહાર ચાલ્યા ગયા છે
“તેઓએ આપણને છોડી દીધા છે”
# પણ તેઓ આપણામાંના ન હતા
“પણ તેઓ ખરેખર આપણા હતા જ નહિ” અથવા “તેઓ ખરેખર આપણું પ્રથમ જે ટોળું હતું તેમાં ભાગરૂપ ન હતા” તેઓ ટોળાના ભાગરૂપ ન હતા કારણકે તેઓ પ્રભુ ઇસુ પર વિશ્વાસ કરતા ન હતા.
# જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે જોડાયેલા રહ્યા હોત
આ રીતે ભાષાંતર કરી શકાય “કેમકે તેઓ ખરેખર વિશ્વાસીઓ હોત તો તેઓએ આપણને છોડી દીધા ન હોત
# તેઓ એ માટે બહાર નીકળી ગયા કે એવું દેખાય કે તેઓ આપણામાંના નથી
સક્રિય કલમ સાથે તેનો ઉલ્લેખ થઇ શકે “તેઓએ આપણને છોડી દીધા જેથી ઈશ્વર બતાવી શકે તેઓ ક્યારેય સાચા વિશ્વાસીઓ ન હતા (જુઓ
સક્રિય અથવા નિષ્ક્રિય)