gu_tn/1CO/15/50.md

9 lines
887 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી;
જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓને અને જેઓ નવું સર્જન નથી તેઓને પાઉલ સંબોધીને કહે છે.
# તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી
પાઉલ આપણા જુના માણસપણા વિષે કહે છે કે તે નાશ પામશે પણ આપણા શરીરો બદલાશે.
# આપણે બદલાઇ જઈશું;
તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)