# માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓને અને જેઓ નવું સર્જન નથી તેઓને પાઉલ સંબોધીને કહે છે. # તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી પાઉલ આપણા જુના માણસપણા વિષે કહે છે કે તે નાશ પામશે પણ આપણા શરીરો બદલાશે. # આપણે બદલાઇ જઈશું; તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)