gu_tn/1co/04/12.md

861 B

When we are reviled, we bless

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી નિંદા કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" અથવા ""જયારે લોકો અમારો તિરસ્કાર કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

When we are persecuted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી સતાવણી કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)