# When we are reviled, we bless આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી નિંદા કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" અથવા ""જયારે લોકો અમારો તિરસ્કાર કરે છે, અમે તેમને આશીર્વાદ આપીએ છીએ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # When we are persecuted આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો અમારી સતાવણી કરે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])