gu_tn/1co/04/05.md

1.2 KiB

Therefore

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સાચું છે

He will bring to light the hidden things of darkness and reveal the purposes of the heart

અહીં ""અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેરમાં પ્રગટ કરાશે"" એ ગુપ્તમાં કરવામાં આવેલ દરેક વાતોને પ્રગટ કરવામાં આવશે તે માટેનું રૂપક છે. અહીં ""હૃદય"" એ લોકોનાં વિચારો અને ઇરાદાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેર કરવામાં આવે છે તેમ, ઈશ્વર બતાવશે કે લોકોએ ગુપ્ત રીતે શું કર્યું છે અને ગુપ્ત રીતે શું આયોજન કર્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])