# Therefore કારણ કે મેં હમણાં જે કહ્યું તે સાચું છે # He will bring to light the hidden things of darkness and reveal the purposes of the heart અહીં ""અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેરમાં પ્રગટ કરાશે"" એ ગુપ્તમાં કરવામાં આવેલ દરેક વાતોને પ્રગટ કરવામાં આવશે તે માટેનું રૂપક છે. અહીં ""હૃદય"" એ લોકોનાં વિચારો અને ઇરાદાઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ અંધકારમાં રહેલી ગુપ્ત વાતો જાહેર કરવામાં આવે છે તેમ, ઈશ્વર બતાવશે કે લોકોએ ગુપ્ત રીતે શું કર્યું છે અને ગુપ્ત રીતે શું આયોજન કર્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-metonymy]])