gu_tn/1co/02/12.md

8 lines
639 B
Markdown

# General Information:
અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના શ્રોતાઓ બંનેનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# freely given to us by God
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વરે આપણને મફતમાં આપ્યું"" અથવા ""કે ઈશ્વરે આપણને કૃપાથી આપ્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])