# General Information: અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના શ્રોતાઓ બંનેનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # freely given to us by God આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈશ્વરે આપણને મફતમાં આપ્યું"" અથવા ""કે ઈશ્વરે આપણને કૃપાથી આપ્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])