gu_tn/1co/01/10.md

1.4 KiB

Connecting Statement:

પાઉલ કરિંથીના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ એકબીજા સાથે એકતામાં રહે અને ખ્રિસ્તના વધસ્તંભની સુવાર્તા જે તારણ આપે છે, નહિ કે લોકો દ્વારા આપવમા આવતું બાપ્તિસ્મા.

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

through the name of our Lord Jesus Christ

અહીં નામ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that you all agree

કે તમે એક બીજા સાથે સુમેળમાં રહો

that there be no divisions among you

કે તમે તમારી મધ્યે એકબીજાને અલગ જૂથોમાં વહેંચશો નહિ

be joined together with the same mind and by the same purpose

એકતામાં રહો