# Connecting Statement: પાઉલ કરિંથીના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ એકબીજા સાથે એકતામાં રહે અને ખ્રિસ્તના વધસ્તંભની સુવાર્તા જે તારણ આપે છે, નહિ કે લોકો દ્વારા આપવમા આવતું બાપ્તિસ્મા. # brothers અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. # through the name of our Lord Jesus Christ અહીં નામ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # that you all agree કે તમે એક બીજા સાથે સુમેળમાં રહો # that there be no divisions among you કે તમે તમારી મધ્યે એકબીજાને અલગ જૂથોમાં વહેંચશો નહિ # be joined together with the same mind and by the same purpose એકતામાં રહો