gu_tn/rom/11/11.md

1.5 KiB

Connecting Statement:

ઇઝરાએલે રાષ્ટ્ર તરીકે ઈશ્વરને નકારી કાઢતાં, પાઉલ વિદેશી લોકોને ચેતવણી આપે છે કે તેઓ સમાન ભૂલ ન કરે તેની કાળજી લે.

Did they stumble so as to fall?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર ઉમેરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શું તેઓએ પાપ કર્યું હોવાને કારણે ઈશ્વરે તેમને કાયમ માટે નકારી કાઢ્યા છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમનો 9:14 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

provoke ... to jealousy

તમે રોમનો 10:19 આ શબ્દસમૂહનું અનુવાદ માં કેવી રીતે કર્યું છે તે જુઓ.