gu_tn/rom/10/19.md

2.3 KiB

Moreover, I say, ""Did Israel not know?

પાઉલ ભાર મૂકવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ""ઇઝરાએલ"" શબ્દ ઇઝરાએલ રાષ્ટ્રમાં રહેતા લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ફરીથી હું તમને કહું છું કે ઇઝરાએલના લોકો સંદેશ જાણતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

First Moses says, ""I will provoke you ... I will stir you up

આનો અર્થ એ છે કે મૂસાએ ઈશ્વરે જે કહ્યું તે લખ્યું. ""હું"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ""તમે"" ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રથમ મૂસા કહે છે કે ઈશ્વર તમને ઉશ્કેરશે ... ઈશ્વર તમને ઉત્તેજિત કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

by what is not a nation

તે લોકો દ્વારા તમે એક વાસ્તવિક રાષ્ટ્ર નથી માનતા અથવા ""એવા લોકો દ્વારા કે જેઓ કોઈ પણ રાષ્ટ્રના નથી

By means of a nation without understanding

અહીં ""જાણ્યા વિના"" નો અર્થ એ છે કે લોકો ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""એવા રાષ્ટ્ર દ્વારા કે જેઓ મને કે મારા આદેશોને જાણતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I will stir you up to anger

હું તમને ગુસ્સે કરીશ અથવા ""હું તમને ગુસ્સે થવાનું કારણ આપીશ

you

આ ઇઝરાએલ રાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)