gu_tn/rom/08/18.md

1.3 KiB

Connecting Statement:

પાઉલ આપણને વિશ્વાસીઓ તરીકે યાદ અપાવે છે કે આપણા શરીરના ઉદ્ધાર સમયે આપણા શરીર બદલાશે જે આ ભાગમાં રોમનો 8:25 માં સમાપ્ત થાય છે.

For

તે ""હું ધ્યાનમાં લઈશ"" એ પર ભાર મૂકે છે. તેનો અર્થ ""કારણ કે"" નથી.

I consider that ... are not worthy to be compared with

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું આ વર્તમાન સમયના વેદનાની તુલના કરી શકતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will be revealed

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પ્રગટ કરશે"" અથવા ""ઈશ્વર જણાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)