gu_tn/rom/08/24.md

1.3 KiB

For in this certain hope we were saved

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણને બચાવ્યા કારણ કે આપણે તેની આશા રાખી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Now hope that is seen is not hope. For who hopes for what he can see?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ તેના પ્રેક્ષકોને ""આશા"" શું છે તે સમજવામાં મદદ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જો આપણે આત્મવિશ્વાસથી પ્રતીક્ષા કરીએ છીએ, તો તેનો અર્થ એ કે આપણી પાસે જે જોઈએ છે તે હજી સુધી નથી. કોઈ પણ આત્મવિશ્વાસથી રાહ જોઈ શકે નહિ, જો તેને જે જોઈએ છે તે તેની પાસે પહેલેથી જ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)