gu_tn/rom/03/18.md

691 B

their

આ શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.

There is no fear of God before their eyes

અહીં “ભય” એક ઉપનામ છે જે ઈશ્વર માટેનો આદર અને તેમનું સન્માન કરવાની ઇચ્છાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઈશ્વર જે આદરના હકદાર છે તે આપવાનો નકાર કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)