gu_tn/rom/03/09.md

1.1 KiB

Connecting Statement:

પાઉલ અંતે કહે છે કે સઘળા પાપના દોષી છે, કોઈ ન્યાયી નથી, અને કોઈ ઈશ્વરની શોધ કરતું નથી.

What then? Are we excusing ourselves?

પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે આ પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે યહૂદીઓએ કલ્પના કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે આપણે ઈશ્વરના ન્યાયથી છટકી જઈશું, ફક્ત એટલા માટે જ કે આપણે યહૂદી છીએ!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Not at all

આ શબ્દો સરળ “ના” કરતાં વધુ શક્તિશાળી છે, પરંતુ એટલા શક્તિશાળી નહિ જેમ કે “તદ્દન નહિ!”