gu_tn/rom/03/16.md

784 B

their paths

“તેઓના” શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.

Destruction and suffering are in their paths

અહીં “વિનાશ અને વેદના” ઉપનામો છે જે હાનિને રજૂ કરે છે જેને બીજા લોકો સહન કરે માટે આ લોકો ઉત્પન્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ બીજાઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કરે છે અને તેમને પીડા પહોંચાડે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)