gu_tn/rom/03/15.md

826 B

Their feet are swift to pour out blood

અહીં “પગ” એક રૂઢિપ્રયોગ છે જે લોકોને પોતાને રજૂ કરે છે. “રક્ત” શબ્દ એ રૂપક છે જે લોકોની હત્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ લોકોને હાનિ પહોંચાડવામાં અને હત્યા કરવાની ઉતાવળમાં છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

Their feet

“તેઓના” શબ્દ રોમન 3:9 માં યહૂદીઓ અને ગ્રીકોનો ઉલ્લેખ કરે છે.