gu_tn/rom/03/13.md

1.8 KiB

Their ... Their

રોમન 3:9 નો “તેમનો” શબ્દ “યહૂદીઓ અને ગ્રીકો” નો ઉલ્લેખ કરે છે.

Their throat is an open grave

“ગળું” શબ્દ એ લોકો જે કંઈ અન્યાયી અને ધૃણાસ્પદ કહે છે તેના માટેનું ઉપનામ છે. અહીં “ઉઘાડી કબર” એ રૂપક છે જે લોકોના દુષ્ટ શબ્દોની દુર્ગંધનો ઉલ્લેખ કેર છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

Their tongues have deceived

“જીભ” એ લોકો જે ખોટા શબ્દો બોલે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “લોકો જૂઠું બોલે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

The poison of snakes is under their lips

અહીં “સર્પનું ઝેર” એક રૂપક છે જેનો ઉપયોગ લોકો બોલે છે તે દુષ્ટ શબ્દોના મોટા નુકસાનને રજૂ કરવા માટે થયો છે. “હોઠો” શબ્દ એ લોકોના શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના દુષ્ટ શબ્દો લોકોને ઝેરી સર્પના ઝેરની જેમ ઈજા પહોંચાડે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])